સુરત જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ને કતારગામ સંસ્થા ને ઉદારદિલ દાતા શ્રી લાભુભાઈ જેરામભાઈ કાસોદરીયા શ્રી. લીલાબેન લાભુભાઈ કાસોદરીયા(ગામ મોણપર) હાલ અમેરીકા તરફ થી વર્ષ ૨૦૧૬ થી અવિરત સહયોગ મળતો રહ્યો છે વર્ષ ૨૦૨૩ નવરાત્રી દરમ્યાન માનવ આશ્રમ છાપરાભાઠા રોડ અમરોલી ૨૧ પ્રભુજી ઓને કપડાં અલ્પહાર ખાદ્ય દ્રવ્ય નો સહયોગ કરાયો હતો વતન થી દુરસદુર
અમેરિકા માં રહે છે પણ વતન કે ને કેમ ભુલાય દર વર્ષે માતાજીના પાવન નવરાત્રી નોરતા આવતા હોય છે ત્યારે ભગવાનના રૂપમાં આવીને એક નાની એવી સેવા કરી જાય છે દાતા પરિવાર રૂબરૂ તો નથી આવી શકતા પણ જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી ઓ સર્વ સ્વંયમ સેવકો ને મોકલાયેલ એક રૂપિયા નું દાન સવા રૂપિયા સમાંતર યોગ્ય જગ્યા એ પહોંચાડી રહ્યા નો મુખ્ય દાતા શ્રી ને સંતોષ છે એક સારું એવું રૂડું કાર્ય કરી રહ્યા છે સમાજને એક સંદેશ આપે છે કે અમે તો નથી આવી શકતા પણ આવા પ્રભુજીને અમારા વતી તમારા હાથે સરસ મજાનો દાન અર્પણ કરવાથી સ્વંયમ ઈશ્વર ને અર્પણ કર્યા નો ભાવ થાય છે તેમ દાતા પરિવારે જણાવતા ખુશી વ્યક્ત કરી હતી જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખશ્રી વિપુલ નારોલા મંત્રી શ્રી મુકેશભાઈ મકરૂબિયા ચિરાગભાઈ ભટ્ટ નિલેશભાઈ પાલડીયા ભરતભાઈ કાકડિયા ઉમેશભાઈ ચિરાગભાઈ નાઈ વિજય ભાઈ મીરોલિય ધવલ અકબરી અલ્પેશભાઈ પાટી
ચિરાગભાઈ ચમારડી રુદ્ર નારોલા.વિશાલ બહોપીયા
અનિલ સેન્ડી દાતા પરિવાર ની માનવતા ની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો
Recent Comments