ગુજરાત

અહિંસા મેરેથોન દોડ ની ગ્રીનિસ બુક ના વર્લ્ડ રેકોર્ડ માં નોંધ લેવાય

અમદાવાદ jito દ્વારા આયોજિત રિવરફન્ટ ખાતે તેમજ ભારત ના વિવિધ રાજ્યો ના મહાનગરો માં અહિંસા મેરેથોન દોડ નું આયોજન કરવા માં આવ્યું હતું જીવો અને જીવવા દો ની થીમ ઉપર દોડ માં દેશ ભર માંથી લાખો લોકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો આ મેરેથોન ની નોંધ ગ્રીનિસ બુક ના વર્લ્ડ રેકોર્ડ માં નોંધ લેવાય અહિંસા નો સુંદર સદેશ આપતી જીવો અને જીવવા દો  નો હદયસ્પર્શી સદેશ આપતી દોડ ની વૈશ્વિક સંસ્થા ઓએ નોંધ લીધી 

Related Posts