fbpx
ગુજરાત

આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ઉજવણી અંતર્ગતદિલ્હી ખાતે તા. ૨૫ થી ૩૦ નવેમ્બર, ૨૦૨૪ માં યોજાશે ગ્લોબલ કોન્ફરન્સ,આયોજન અંગે નવી દિલ્હી NCUI હેડ ક્વાર્ટર ખાતે મીટીંગ

ICA ના ડાયરેક્ટર જનરલ શ્રી જેરોન ડગ્લાસનું નવી દિલ્હી ખાતે અભિવાદન કરતા દિલીપ સંઘાણી ICA [ AP ] ના પ્રમુખ ડો. ચંદ્રપાલસિંહ યાદવ, NCUI ના વાઈસ પ્રેસિડેન્ટ ડો. બિજેન્દ્રસિંહ, વરિષ્ઠ સહકારી નેતા ડો. સુનિલકુમાર સિંહ, શ્રી રામ ઈકબાલ સિંહ, NCBA પ્રમુખ અને NAFSCOB ના MD શ્રી ભીમા
સુબ્રમણ્યમ, ICA [ AP ] ના પ્રાદેશિક નિયામક શ્રી બાલુ અય્યર, NCUI ના CEO ડો. સુધીર મહાજન (IAS), NCUI ના DY.CEO સાવિત્રી સિંહ અને ભારતમાં ICA ના સભ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સંયુકત રાષ્ટ્ર દ્વારા વર્ષ – ૨૦૨૫ ને “રાષ્ટ્રિય–આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ” તરીકે ઘોષિત કરવામાં આવેલ હોવાને કારણે, ભારતના યજમાન પદે ICA ગ્લોબલ કોન્ફરન્સ દેશના પાટનગર દિલ્હી ખાતે આગામી ૨૫-૩૦ નવેમ્બરના રોજ યોજાશે. પ્રસ્તુત કાર્યક્રમ અંતર્ગત નવી દિલ્હી મુકામે એન.સી.યુ.આઈ. હેડ ક્વાર્ટર ખાતે દિલીપ સંઘાણીની અધ્યક્ષતામાં મીટીંગનું આયોજન કરવામાં આવેલ જેમા ICA ના ડાયરેક્ટર જનરલ શ્રી જેરોન ડગ્લાસનું અભિવાદન કરવામાં આવ્યું હતું. વિકાસશીલ યોજનાઓ સાથે કામ કરી રહેલ સહકાર તાલીમ, યોજનાઓનું અમલીકરણ, જન જાગૃતિ સેમિનાર વગેરેને વૈશ્વિક સ્તરે મૂકવા અને તેની પુરવઠા માટે વર્તમાન અને ભાવિ આયોજનો અનેક દેશોના રાષ્ટ્રિય સ્તરે યોજાય છે. ભારતના યજમાન પદે ICA ગ્લોબલ કોન્ફરન્સ દેશના પાટનગર દિલ્હીમાં આગામી ૨૫– નવેમ્બરના રોજ યોજાનાર હોવાથી, આયોજન અંગેની મહત્વપૂર્ણ મીટીંગ યોજાઈ જેમાં\ CA [ AP ] ના પ્રમુખ ડો. ચંદ્રપાલસિંહ યાદવ, NCUI, વાઈસ પ્રેસિડેન્ટ ડો. બિજેન્દ્રસિંહ, વરિષ્ઠ સહકારી નેતા.

Follow Me:

Related Posts