ભાવનગર

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા જી પ્રવાસ ભાવનગર તળાજા મહુવા રાજુલા તાલુકાઓ ની બેઠક મળી

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા જી પ્રવાસ ભાવનગર તળાજા મહુવા રાજુલા તાલુકાઓ ની બેઠક મળી હતી જેમાં રાષ્ટ્રીય મંત્રી શ્રી રણછોડભાઈ ભરવાડ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી મા નિર્મળ ભાઈ ખુમાણ ભાવનગર મહાનગર મહામંત્રી મા અતુલભાઈ પડ્યા ભાવનગર જિલ્લાના અધ્યક્ષ માં મનુભાઈ પટેલ બોરડા ગામ મે માયા ભાઈ આહિર ના અનુષ્ઠાન કરે તેમા હજરી આપી હતી જેમાં માજી ધારાસભ્ય શ્રી અમરીષ ભાઈ ડેર મહુવા ના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહેલ રાજુલા સીટી બેઠક મળી હતી જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ માં ગજેરા સાહેબ અમરેલી જિલ્લા પ્રમુખ સુરેશભાઈ સોલંકી જિલ્લા મંત્રી માં જીલુ ભાઈ વાળા ઉપાધ્યક્ષ અશોક ભાઈ ધાખડા મહેશભાઈ હિરાણી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તાલુકાના અધ્યક્ષ માં અજયભાઈ વાળા ઉમેશભાઈ વરૂ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts