રાષ્ટ્રીય

આઈટીબીપીના જવાનો બર્ફિલા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતા નજરે પડ્યા

દેશની પ્રાથમિક સરહદ પેટ્રોલિંગ સંસ્થા ૈં્‌મ્ઁ એ ભારતના પાંચ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાંથી એક છે. ઝ્રઇઁહ્લ એક્ટ હેઠળ રચાયેલી, ૈં્‌મ્ઁની રચના ઓક્ટોબર ૧૯૬૨માં ભારત-ચીન યુદ્ધ દરમિયાન કરવામાં આવી હતી. ૧૯૯૨માં ૈં્‌મ્ઁહ્લ એક્ટ ઘડવામાં આવ્યો હતો. ૈં્‌મ્ઁ લદ્દાખના કારાકોરમ પાસથી અરુણાચલ પ્રદેશના જચેપ લા સુધી ચીન સાથેની ભારતની સરહદના ૩,૪૮૮ કિલોમીટરના વિસ્તારની રક્ષા કરે છે. સામાન્ય રીતે ઊંચાઈ પર તૈનાત, ૈં્‌મ્ઁ સુરક્ષા દળોને નક્સલ વિરોધી કામગીરી અને અન્ય આંતરિક સુરક્ષા બાબતોમાં મદદ કરે છે.

સંજય અરોરા ભારતની સરહદ પેટ્રોલિંગ સંસ્થાના વડા છે, જે સરહદો તેમજ તિબેટ સ્વાયત્ત ક્ષેત્રની રક્ષા કરે છે.ભારતીય સેના એવી પરિસ્થિતિઓમાં પોતાની સરહદની સુરક્ષા કરે છે, જેના કારણે દરેક ભારતીય સુરક્ષિત અનુભવે છે. સાથે જ સૈનિકોની હિંમત જાેઈને સૌની છાતી ગર્વથી પહોળી થઈ જાય છે.ઉત્તરાખંડના હિમાલય માંથી આવી જ કેટલીક તસવીરો સામે આવી છે, જેને જાેઈને તેમના સૈનિકો ગર્વ અનુભવશે. ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ના જવાનો ઉત્તરાખંડ હિમાલયની આસપાસ ૧૫,૦૦૦ ફૂટ બરફીલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે કેવી રીતે ૈં્‌મ્ઁના જવાનો એક સાથે એક ડગલું આગળ વધી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે ૈં્‌મ્ઁના જવાનોની તસવીરો સામે આવી હોય. અત્યંત ઠંડીની સ્થિતિમાં સૈનિકોને તાલીમ આપતો વીડિયો બહાર આવ્યો હતો.

આઈટીબીપીના ડઝનબંધ જવાનો બરફથી ઢંકાયેલા વિસ્તારની વચ્ચે અને માઈનસ ૨૫ ડિગ્રી તાપમાનમાં પ્રેક્ટિસ કરતા જાેવા મળ્યા હતા. ૈં્‌મ્ઁના ઓફિશિયલ હેન્ડલ ટિ્‌વટર પર શેર કર્યું, ‘તાલીમ શ્રેષ્ઠ છે. તમામ સંજાેગોમાં તાલીમ માટે પ્રતિબદ્ધતા. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસના કર્મચારીઓ ઉત્તરાખંડમાં માઈનસ ૨૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ભારે બરફ અને થીજી જવાની સ્થિતિમાં તાલીમ લઈ રહ્યા છે.

Related Posts