આગામીએપ્રિલ-૨૦૨૪/ મે- ૨૦૨૪નાંમાસદરમ્યાનતા. ૦૮/૦૪/ર૦૨૪નાંરોજસોમવતીઅમાસ, તા.૯/૦૪/૨૦૨૪નાંરોજગુડીપડવો, તા.૧૦/૦૪/૨૦૨૪નાંરોજરમજાનઈદ, તા.૧૪/૦૪/૨૦૨૪નાંરોજબાબાસાહેબઆંબેડકરજયંતિ, તા. ૧૭/૦૪/ર૦ર૪નાંરોજશ્રીરામનવમી, તા. ૨૧/૦૪/૨૦૨૪નારોજશ્રીમહાવીરસ્વામીજયંતિ, તા. ૨૩/૪/૨૦૨૪નારોજહનુમાનજયંતિતથાતા. ૦૧/૦૫/૨૦૨૪નાંરોજગુજરાતસ્થાપનાદિવસવગેરેતહેવારોઉજવનારાછે. આદિવસોમાંકાયદોઅનેવ્યવસ્થાજાળવવાતથાઆતહેવારોદરમિયાનસુલેહ-શાંતિજળવાયરહેતેમજરાજ્યનીવર્તમાનપરિસ્થિતિનેઅનુલક્ષીનેઅગમચેતીનાંપગલાંલેવાઅનિવાર્યજણાતાંસમગ્રભાવનગરજિલ્લામાંલોકોજાહેરમાંતિક્ષ્ણહથિયારોજેવાકેછરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળીલાકડીઓ, લોખંડનાંપાઈપ, ભાલાવગેરેજેવાપ્રાણઘાતકહથિયારોલઈનેહરેફરેનહિતેમાટેપ્રતિબંધફરમાવતુંજાહેરનામુંબહારપાડવાપોલીસઅધિક્ષકશ્રી, ભાવનગરનાંપત્રથીદરખાસ્તરજુથયેલછે. જેઅનુસારજાહેરશાંતિઅનેસલામતીજાળવવાસારૂજાહેરનામુંબહારપાડવુંજરૂરીજણાતાગુજરાતપોલીસઅધિનિયમ-૧૯૫૧નીકલમ-૩૭(૧) અન્વયેમળેલઅધિકારનીરૂઈએઅધિકજિલ્લામેજિસ્ટ્રેટશ્રી, ભાવનગરદ્વારાઆથીજાહેરશાંતિઅનેસલામતીજાળવવાસારુંફરમાવેલછેકેકોઈએતા. ૦૬/૦૫/૨૦૨૪સુધીકોઈવ્યક્તિકેવ્યક્તિનાંસમુહદ્વારાજાહેરમાંતિક્ષ્ણહથિયારોજેવાકેછરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળીલાકડીઓ, લોખંડનાંપાઈપ, ભાલાતથાદંડા, બંદુક, લાઠીઅથવાશારીરીકઈજાપહોંચાડીશકાયતેવીબીજીકોઈચીજવસ્તુઓકેહથિયારોજાહેરમાંલઈજવાનહિ. કોઈપણજાહેરજગ્યામાંલોકોનેશારીરીકનુકશાનકરેતેવાપદાર્થોતથાલાયસન્સ/પરમીટવગરસ્ફોટકપદાર્થલઈજવા, લાવવાનહિ. પથ્થરોઅથવાબીજાશસ્ત્રોઅથવાફેંકીશકાયતેવાકોઈસાધનસામગ્રીકેયંત્રોજાહેરમાંએકઠાકરવા/તૈયારકરવાતેમજસભા/સરઘસનીમંજુરીઆપનારસક્ષમઅધિકારીશ્રીનીમંજુરીલીધાવગરસરઘસમાંજલતીઅથવાપેટાવેલીમશાલલઈજવીનહિ. વ્યક્તિકેવ્યક્તિનાજુથદ્વારાકોઈઅન્યવ્યક્તિકેવ્યક્તિનાસમુહનાશબઅથવાઆકૃતિઓકેપુતળાજાહેરમાંદેખાડવાનહિ. આહુકમસરકારીનોકરીકેકામકરતીકોઈવ્યક્તિનેજોત્યાંનાઉપરીઅધિકારીએઆવુંકોઈપણહથિયારલઈજવાનુંફરમાવ્યુંહોયઅથવાઆવુંકોઈપણહથિયારલઈજવાનીતેનીફરજહોય, પોલીસઅધિક્ષકશ્રીઅથવાતેણેઅધિકૃતકરેલપોલીસઅધિકારીકેજેનેશારીરીકઅશક્તિનેકારણેલાકડીઅથવાલાઠીલઈજવાનીપરવાનગીઆપીહોયતેવ્યક્તિને, જિલ્લામેજિસ્ટ્રેટશ્રીઅથવાઅધિકજિલ્લામેજિસ્ટ્રેટશ્રીએઆઅર્થેખાસઅધિકૃતકરેતેવીબીજીકોઈવ્યક્તિનેલાગુપડશેનહિ. આજાહેરનામુંભાવનગરજિલ્લાનાસમગ્રવિસ્તારનેલાગુપડશે. આજાહેરનામાનોકોઈખંડનોભંગઅથવાઉલ્લંઘનકરનારનેઓછામાંઓછીચારમહિનાનીઅનેવધુમાંવધુએકવર્ષનીકેદનીસજાઅનેગુજરાતપોલીસઅધિનિયમ-૧૯૫૧નીકલમ-૧૩૫(૧) મુજબનીદંડનીપણસજાથશે. આજાહેરનામાનોઅમલઅનેતેનાભંગબદલનાંપગલાલેવાફોજદારીકામમાંડવામાટેફરજપરનાંકોઈપણહેડકોન્સ્ટેબલતથાતેનાથીઉપરનાંઅધિકારીનેઅધિકારરહેશે.
આગામીદિવસોમાંતહેવારોનેઅનુલક્ષીનેસમગ્રજિલ્લામાંહથિયારબંધીઅંગેનુંજાહેરનામું



















Recent Comments