આધારકાર્ડ અને પાનકાર્ડના દુરઉપયોગનો સુરત પોલીસ તપાસમાં હકીકતો સામે આવી
હાલના ટેક્નોલોજી(્ીષ્ઠરર્હર્ઙ્મખ્તઅ)ની હરણફાળના યુગમાં ડિજિટલ સુવિધાઓ(ડ્ઢૈખ્તૈંટ્ઠઙ્મ હ્લટ્ઠષ્ઠૈઙ્મૈંૈીજ)વધવાની સાથે તેનો ગુનાહિત કૃત્ય (ઝ્રિૈદ્બૈહટ્ઠઙ્મ છષ્ઠૈદૃૈંૈીજ)માં દુરુપયોગ પણ જાેવા મળી રહ્યો છે. બનાવટી આધારકાર્ડ અને પાનકાર્ડ(હ્લટ્ઠાી છટ્ઠઙ્ઘરટ્ઠિ ઝ્રટ્ઠઙ્ઘિ ટ્ઠહઙ્ઘ ઁછદ્ગ ઝ્રટ્ઠઙ્ઘિ)ના દુરુપયોગના મામલાઓ પણ સામે આવે છે. ગેરકાયદે ભારત દેશના નાગરિક બનવા માટે, દેશ વિરોધી પ્રવૃત્તિ માટે, જી.એસ.ટી. નંબર લેવા માટે, બેન્ક ખાતાઓ ખોલવા, મોબાઇલ સીમ કાર્ડ મેળવવા, ખોટી કંપની રજીસ્ટ્રેશન કરવા, ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા અને ખોટો આવક નો દાખલો બનાવવા જેવા ગુનાઓ આચરવા સાયબર ક્રાઇમ કરતી ટોળકીઓ ખોટી ઓળખ ઉભી કરવા છેતરપિંડી કરી હાંસલ કરાયેલા આધાર કાર્ડ(છટ્ઠઙ્ઘરટ્ઠિ ઝ્રટ્ઠઙ્ઘિ) તથા પાનકાર્ડ (ઁછદ્ગ ઝ્રટ્ઠઙ્ઘિ) નો ઉપયોગ કરતી હોય છે..
સુરત પોલીસ(જીેટ્ઠિં ર્ઁઙ્મૈષ્ઠી)ની આર્થિક ગુના નિવારણ શાખા(ઝ્રઅહ્વીિ ઝ્રિૈદ્બી ઝ્રીઙ્મઙ્મ/ઈર્ષ્ઠર્હદ્બૈષ્ઠ ર્ંકકીહષ્ઠીજ ઉૈહખ્ત) દ્વારા લોન કૌભાંડ(ન્ર્ટ્ઠહ જીષ્ઠટ્ઠદ્બ)ની તપાસ દરમિયાન હ્લટ્ઠાી મ્ર્ખ્તેજ દ્ગટ્ઠંર્ૈહટ્ઠઙ્મ ૈંડ્ઢ ઝ્રટ્ઠઙ્ઘિ બનાવવાના દેશવ્યાપી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પર્સનલ લોન(ઁીજિર્હટ્ઠઙ્મ ન્ર્ટ્ઠહ) કૌભાંડની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓ ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ બનાવવા રંંॅઃ//ॅિીદ્બજૈહખ્તॅટ્ઠહીઙ્મ.ટઅડ નામની વેબસાઇટનો ઉપયોગ કરતા હતા. આગળની તપાસ દરમ્યાન રંંॅઃ//ॅિીદ્બજૈહખ્તॅટ્ઠહીઙ્મ.ટઅડ નામની વેબસાઇટ સોમનાથ પ્રમોદકુમાર ઓપરેટ કરતો હતો.
આ વેબસાઇટ જેના નામે બનાવાઈ હતી તે પ્રેમસિંગ ધરમવીરસિંગ ઠાકુરની પણ ધરપકડ કરવામાં આવી હતી. સોમનાથ પ્રમોદકુમારની પુછપરછમાં બહાર આવેલી માહિતીના પગલે આ વેબસાઇટ બનાવી આપનારા હરીઓમસિંગ ઉર્ફે હર્સા દિનેશસિંગ જાતે સખવારની ધરપકડ કરાઇ હતી. આ કૌભાંડીઓ પાસે કબજે કરાયેલા લેપટોપ અને મોબાઇલ ફોન ઝીણવટપૂર્વકની તપાસમાં ઝ્રઅહ્વીિ ઈટॅીિં ની મદદ લેવાઈ હતી. આ ગેઝેટ્સમાંથી આશરે ૫ લાખ જેટલા ડેટા મળ્યા જતા. આ ઉપરાંત આશરે ૩.૫ લાખ આધારકાર્ડ તથા ૧.૫ લાખ ડ્રાયવિંગ લાયસન્સ, ચુંટણી કાર્ડ, આયુષ્યમાન કાર્ડની માહિતી પણ મળી આવી હતી.. પોલીસ કમિશનર અજય તોમરે આ બાબતને ગંભીરતાપૂર્વક લઇ ભારત દેશની આંતરિક સુરક્ષાને ધ્યાને રાખી આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણી કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ વિગેરે જે તે સરકારી વેબસાઇટ પરથી જ એક્સેસ થયા હોવાની બાબત સરકારના ધ્યાન પર મૂકી હતી. કોઈપણ વ્યક્તિ વેબસાઇટ કે એપ્લિકેશન થકી આ પ્રકારનો ડેટાબેઝ એક્સેસ કરી શકે નહીં
તે માટે કેન્દ્રની અલગ અલગ એજન્સીઓ સાથે પણ તોમરે પરામર્શ કર્યો હતો. સાથે જ આવા બનાવો બનતા અટકાવવા ટેકનીકલ સુચનો પણ કર્યા હતા. પોલીસ કમિશનર અજય તોમરની સુચનાથી અધિક પોલીસ કમિશ્નર ક્રાઇમ શરદ સિંઘલ અને મદદનીશ પોલીસ કમિશ્નર વિરજીતસિંહ પરમાર દિલ્હી ગયા અને સરકારી ડોક્યુમેન્ટ બનાવતી ેંૈંડ્ઢછૈં , દ્ગજીડ્ઢન્, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા – ઈઝ્રૈં , ેં્ૈંૈં્જીન્ વિગેરે સંસ્થાઓ ઉપરાંત ૈં્ ડિપાર્ટમેન્ટ તથા ગુપ્તચર એજન્સીઓ સાથે મિટિંગ કરી હતી.દેશની આંતરિક સુરક્ષા મામલે મહત્વનું યોગદાન સુરત પોલીસની ઇકો સેલ દ્વારા અપાયું હતું. આ રેકેટની તપાસ ઇન્સ્પેક્ટર એન.જી.ચૌધરી દ્વારા કરવામાં આવી રહી છે.
Recent Comments