ભાવનગર

આપણી ભાષામાં શુભકામના કથાકાર શ્રી વૈશાલીબાળા લાગણી

આપણી ભાષામાં શુભકામના પાઠવવા કથાકાર શ્રી વૈશાલીબાળાએ વ્યક્ત કરી લાગણીરંઘોળા રવિવાર તા.૧૨-૧૧-૨૯૨૩દિવાળી અને નૂતન વર્ષની  શુભકામના આપણી ભાષામાંપાઠવવા કથાકાર શ્રી વૈશાલીબાળાએ લાગણી વ્યક્ત છે.રંઘોળાના કથાકાર વક્તા શ્રી વૈશાલીબાળાએ આપણી સંસ્કૃતિ અને માતૃભાષા સંદર્ભે દિવાળી અને નૂતન વર્ષની શુભકામના આપણી જ ભાષામાં આપવા જણાવ્યું છે. તેમણે આપણા દેશને પણ વૈશ્વિક ઓળખમાં પણ ભારત તરીકે જ ઓળખાવવામાં આવશે તેનો પણ હરખ વ્યક્ત કરી આપણી સંસ્કૃતિ અને ભાષાનું મહાત્મ્ય લાગણી સાથે જણાવ્યું છે.

Related Posts