બોલિવૂડ

આર્યન ખાનની ધરપકડ બાદ હવે ડાયરેક્ટર ઈમ્તિયાઝ ખત્રીના ઘરે એનસીબીની રેડ


૨ ઓક્ટોબરથી શરૂ થઈ હતી. દ્ગઝ્રમ્ને સમાચાર મળ્યા હતા કે કેટલાક લોકો પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે. દ્ગઝ્રમ્ના લગભગ ૨૨ અધિકારીઓ આ અંગે તપાસ કરવા માટે પાર્ટીમાં પહોંચ્યા હતા, જ્યારે પાર્ટી શરૂ થઈ ત્યારે શંકાના આધારે આમાંથી ૮ લોકોની અટકાયત કરવામાં આવી હતી. તેમની વચ્ચે શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ હતો.રેવ પાર્ટી કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (દ્ગઝ્રમ્)એ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં દરોડા પાડ્યા છે. દ્ગઝ્રમ્ની ટીમ બાંદ્રામાં ઇમ્તિયાઝ ખત્રી નામના બિલ્ડરના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. રેવ પાર્ટી મામલે પકડાયેલા અચિત કુમારની થયેલી પુછપરછમાં ઇમ્તિયાઝ ખત્રીનું નામ સામે આવ્યુ હતુ. ગયા વર્ષે બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અચાનક થયેલા મોત મામલો ચર્ચામાં છવાયો હતો અને દ્ગઝ્રમ્ સામે ઇમ્તિયાઝ ખત્રીનું નામ આવ્યુ હતુ જાે કે કોઇ કાર્યવાહી કરવામા આવી ન હતી.

ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ૮ આરોપીઓની જામીન અરજી દ્ગડ્ઢઁજી કોર્ટે શુક્રવારે ફગાવી દીધી હતી. કોર્ટના ર્નિણય પહેલા જ એનસીબી આર્યન ખાન સાથે આર્થર રોડ જેલમાં મોકલી દેવાયો હતો. આ પહેલા ગુરુવારે કોર્ટે આર્યન ખાન સહિત આઠ આરોપીઓને ૧૪ દિવસની જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા આર્યન ખાન ઉપરાંત મુનમુન ધમીચા, અરબાઝ મર્ચન્ટ, મોહક જયસ્વાલ, વિક્રાંત ચોકર, ગોમિત ચોપડા, ઇસ્મત સિંહ છેડા અને નુપુર સતીજાને પણ જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ તમામને આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા છે.

Related Posts