આર.ટી.ઓકચેરીભાવનગરદ્વારાપ્રાઇવેટ દ્રીચક્રીમોટરવાહનમાટેનીનવીસીરીઝGJ-04-EK0001 થી 9999 નીઈ-ઓક્શનપ્રક્રીયાહાથધરવામાંઆવશે. જેમાંતા.૨૮-૧૦-૨૦૨૩થીતા.૦૩-૧૧-૨૦૨૩સુધીઓનલાઈનઅરજીકરીશકાશે. આપ્રક્રીયામાંતા.૦૩-૧૧-૨૦૨૩થીતા.૦૫-૧૧-૨૦૨૩સુધીબિડીંગકરવાનોસમયગાળોરહેશે. વધુવિગતોતેમજમાહિતીમાટેઆર.ટી.ઓ.કચેરી, ભાવનગરનોસંપર્કકરવાપ્રાદેશિકવાહનવ્યવહારઅધિકારીશ્રી, ભાવનગરનીયાદીમાંજણાવવામાઆવ્યુછે.
આર.ટી.ઓ. કચેરી દ્વારા પ્રાઇવેટ દ્રીચક્રી મોટર વાહનની નવીસીરીઝ માટે અરજીઓ મંગાવાઈ

Recent Comments