ભાવનગર

આવતીકાલે માન.મુખ્યમંત્રી ભાવનગર જિલ્લાની એક દિવસીય મુલાકાતે

અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યોજાનાર રાજ્યકક્ષાના ૫૪ માં અધિવેશનનું ભાવનગર શહેરનાં ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ ખાતે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેનાં પ્રારંભે માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ બપોરે ભાવનગર ખાતે પધારી કાર્યક્રમામાં સહભાગી બનશે. ત્યારબાદ અનુકુળતાએ તેઓ ગાંધીનગર જવા રવાના થશે.

Related Posts