એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલ ખૂબ જ ચર્ચામાં આવી રહી છે. ક્યારેક તેણી પોતાની ફિલ્મોમાં તો ક્યારેક મોટા-મોટા ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં સામેલ થવાથી લઈને આલિયા ચર્ચામાં આવી છે. હાલમાં જ એક્ટ્રેસ દુનિયાના સૌથી મોટા ફેશન શો મેટ ગાલાનો ભાગ બની હતી. મેટ ગાલા ડેબ્યૂ બાદ આલિયા ભટ્ટે એક મોટા ઈન્ટરનેશનલ ફેશન હાઉસે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બની ચુકી છે. બેક ટૂ બેક ઘણાં સક્સેસ બાદ આલિયા ભટ્ટ હાલમાં ય્ેષ્ઠષ્ઠૈમાં ક્રૂઝ ફેશન શો ૨૦૨૪માં સામેલ થયા હતાં. તેણી અહીં પોતાના સ્ટાઈલથી સૌ કોઈને ઈમ્પ્રેસ કરતી જાેવા મળી રહી છે. આલિયા ભટ્ટના આ ઈવેન્ટના ફોટો ખૂબ જ વાયરલ થતાં જાેવા મળી રહ્યા છે. આ ફોટોમાં એક્ટ્રેસે બ્લેક કલરનો એવો ડ્રેસ પહેર્યો છે જેમાં મોટા-મોટા ઘણાં બધાં કાણાં જાેવા મળી રહ્યા છે. આ ડ્રેસ વિશે ફેન્સ પણ તેના સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સ કરતાં જાેવા મળી રહ્યા છે. આલિયાએ પોસ્ટ કરેલા ફોટોમાં તેણી ઈન્ટરનેશનલ સિંગર ૈંેં સાથે જાેવા મળી રહી છે. જેનાથી ફેન્સ ખૂબ જ પ્રાઉડ ફીલ કરી રહ્યા છે. ય્ેષ્ઠષ્ઠૈ ની બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે ફેન્સ તેને સતત કોમેન્ટ કરીને શુભકામના પણ આપી રહ્યા છે.
આવો ડ્રેસ પહેરી ફેશન શોમાં પહોંચી આલિયા ભટ્ટ , ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેનો લુક

Recent Comments