ભાવનગર ઈશ્વરિયા ગામે કિશોરીઓને પોષણ માર્ગદર્શન સંકલિત બાળ વિકાસ યોજના કચેરી સિહોરના અધિકારી હેમાબેન દવેના નેતૃત્વમાં ભાવનગરના શિહોરના ઈશ્વરિયા ગામે કિશોરીઓને પોષણ માર્ગદર્શન અપાયું. આંગણવાડી કેન્દ્રોના સંચાલક અને સહાયક બહેનો સાથે ગામની કિશોરીઓ સામેલ થયેલ. Tags: Post navigation Previous Previous post: અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયાNext Next post: આરોગ્ય વિભાગ દ્વારા તરવડા ગુરુકુળ ખાતે ૮૫ જેટલા સંતો અને શિક્ષકોને વેક્સીન અપાઈ Related Posts મુખ્યમંત્રી ની વર્તમાન સરકારને પાંચ વર્ષ પુરાં થવાના ઉપલક્ષ્યમાં થનાર જનહિતલક્ષી કાર્યક્રમોને અનુલક્ષીને ભાવનગરમાં યોજાનાર કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજતા કલેક્ટર ભાવનગર જિલ્લામાં “કિસાન સુર્યોદય યોજના”નો જિલ્લા વ્યાપી શુભારંભ કરાવતા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ભાવનગરનો કાળુભાર ડેમ 100 ટકા ભરાતા નિચાણવાળા ગામોને હાઈ એલર્ટ
Recent Comments