સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામની ફલકું નદીમાં ઘણાં વર્ષે નીર વહેતા થતાં ગ્રામજનો દ્વારા વધામણાં કરાયાં હતા.
ઉપરવાસ રામધરી ગામ નજીકના બે તળાવો છલકાતાં આ ફલકું નદીમાં પાણી આવતાં ગ્રામજનો ખેડૂતો આનંદમાં આવી ગયા છે. અહીં ગોકુળધરામાં કુમારીકાઓએ લોકમાતાની પૂજન વંદના કરી હતી.
Recent Comments