ઉત્તરપ્રદેશ લખનઉ મહામાહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલ ની મુલાકાતે ગુજરાત ના અગ્રણી ઓ તા ૧૯/૧૦/૨૪ ઉત્તર પ્રદેશના ગવર્નર મહામાહીમ આનંદીબેન પટેલ પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય લખનઉ ખાતે ગવર્નર હાઉસ રાજભવન અમદાવાદ ખેતી બેંક ડાયરેક્ટ પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર પૂર્વ ચેરમેન બ્રિજરાજસિંહ જાડેજા ડાયરેક્ટર જેસાભાઇ બારડ વાઈસ ચેરમેન રાજકોટ જિલ્લા બેંક ચેરમેન ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા જીવનભાઈ આહીર સુરેન્દ્રનગર જિલ્લા ડાયરેક્ટર મંગલસિંહજી પરમાર શ્રીમતી નીલાબેન ઠુમ્મર ડેલિગેટ ખેતી બેંક ખેતીબેંક અધિકારી ચિરાગ ચુડાસમા લખનઉ ખાતે સહકારી સેમીનાર ખેતી બેંક એવોર્ડ કાર્યક્રમ માં બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા વતી તે તેમને પસંદ કરેલા ડાયરેક્ટર શ્રીઓએ ઉત્તર પ્રદેશ લખનઉ ખાતે ભાગ લીધો હતો
ઉત્તરપ્રદેશ મહામાહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલ ની મુલાકાતે ગુજરાત ના સહકારી અગ્રણી ઓ


















Recent Comments