આગામી સમયમાં ઓલમ્પિક આવે તે પહેલાં ગુજરાત સરકારનું મોટું પગલું ભર્યું છે, આ સાથે રમત ગમત મંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત, મહિલા ખેલાડી અને પુરુષ ખેલાડીને સરખુ સન્માન મળશે,જાે કોઈ ખેલાડી કોઈ સ્પર્ધા જીતે તો બંને ને સરખું સન્માન આપવા કહ્યું છે, પહેલા જ્યારે પણ કોઈ સ્પોર્ટસ ઈવેન્ટ યોજાતી તો પુરુષને અલગ રકમ સન્માન અને મહિલાને અલગ સન્માન અપાતું હતું . ઓલિમ્?પિક રમતોત્?સવના કોઇપણ મેડલ વિજેતા તેમજ એશિયાન ગેમ્?સના સુવર્ણપદક વિજેતા ગુજરાતના ખેલાડીઓને વર્ગ-૧ અધિકારી તરીકે નિમણુંક.એશિયાન ગેમ્?સમાં સિલ્?વર અથવા બ્રોન્ઝ મેડલ વિજેતા ગુજરાતના ખેલાડીઓને વર્ગ-ર અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવે છે.સરકારમાં થતી ગૃપ-સી ની કુલ ભરતીમાં લાયક ખેલાડીઓ માટે ર ટકા અનામત રાખવામાં આવે છે. ઓલિમ્?પિક ગેમ્સ? ગોલ્ડ મેડા લિસ્ટને ૫ કરોડ આપવામાં આવે છે.સિલ્વર મેડાલિસ્ટને ૩ કરોડ આપવામાં આવે છે, બ્રોન્ઝ વિજેતાને ૨ કરોડ રુપિયા આપવામાં આવે છે.એશિયાન ગેમ્સ? વિજેતા ખેલાડીઓને ક્રમશ પ્રથમ નંબર પર ૧ કરોડ, ત્યારબાદ સિલ્વર મેડાલિસ્ટને ૧ કરોડ અને બ્રોન્ઝ મેડાલિસ્ટને ૨૫ લાખ રુપિયા આપવામાં આવે છે.ડબલ્સ જેવી ઇવેન્ટમાં અથ?વા બે ખેલાડીઓની ટીમમાં વિજેતા થનારને વ્યક્તિગત રોકડ પુરસ્કારની ૫૦% રકમ અને ટીમ ઇવેન્ટમાં વ્યક્તિગત રોકડ પુરસ્કારની ૩૩% રકમ આપ?વામાં આવશે.
ઓલમ્પિક આવે તે પહેલાં ગુજરાત સરકારનું મોટું પગલુંમહિલા ખેલાડી અને પુરુષ ખેલાડીને સરખુ સન્માન મળશે


















Recent Comments