fbpx
અમરેલી

ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડેશન ના.સૌરાષ્ટ્ર ઝોન યુથ કો-ઓડિનેટર તરીકે અજીમ લાખાણી ની વરણી

ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન કો-ઓડીટર તરીકે અજીમ લાખાણી ની વરણી કરાઈ જેને સર્વ એ આવકારી છે ઇતિહાસ માં સૌથી નાની વય ના અને અમરેલી જિલ્લા માંથી માત્ર એક જ એવા અજીમ લાખાણી 2019 થી ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન સાથે જોડાયેલા હોવા ઉપરાંત વિધાર્થી કાળ થી જ સેવા ના ભાવ સાથે અને વિધાર્થી ઓન પ્રશ્ન સતત કાર્ય કરતા રહિયા છે અમરેલી મેમણ જમાત માં સભ્ય તરિકે તેમની સેવા નોંધ પાત્ર રહી છે અને અમરેલી ની વિવધ સંસ્થા સાથે જોડાયેલા છે.

તેમને અમરેલી અભિયાન સેવા ટ્રસ્ટ ના પ્રમુખ રફીકભાઇ ચૌહાણ,સૌરાષ્ટ્ર લાઈફ લાઈન ટ્રસ્ટ ના ઉપ પ્રમુખ મોહસીન ધાનાણી,સચિન ચૌહાણ,વસીમ ધાનાણી,ઇમરાન પરમાર,રફીક ચૌહાણ(શેઠ),રિઝવાન ભટ્ટી,ઇમરાન આસમાણી,મેમણ સમાજ આગેવાન રાજુભાઈ મિલન,અમરેલી ના સી.એ.અફઝલ સાકરીયા,અફરીદ સાકરીયા આવકારેલ છે.

Follow Me:

Related Posts