કચ્છી લોકગાયક પરસ્ત્રી સાથે રંગેહાથ ઝડપાયોનો વિડીયો વાયરલ
ભુજ તાલુકાના એક ગામમાં રહેતા અને કચ્છી લોકગાયક તરીકે ઓળખ પ્રાપ્ત કરનારા વ્યક્તિનો વીડિઓ સોશ્યલ મીડિયામા હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે,વાયરલ વિડિઓમાં આ કલાકાર એક મહિલા સાથે બંધ રૂમમાં ઝડપાઇ જાય છે. કલાકાર નગ્ન હાલતમાં છે અને ત્યાં જ બે જણા આવીને વીડિઓ ઉતારી લે છે. છડયો ને હાણે,મહેરબાની આંજી.જાેકે જૂની કહેવાતી આ ઘટનાનો વીડિઓ સંભવતઃ મલિન ઈરાદા સાથે સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દેવાતા મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
વાયરલ વીડિઓમાં આધેડ વયનો આ કલાકાર પરસ્ત્રી સાથે નગ્ન હાલતમાં જણાઈ આવે છે. રૂમમાં ઘુસી આવેલા શખ્સે શુ કરો છો ? તેમ કહીને ગાળો પણ આપી હતી.બાદમાં બે હાથ છોડી લોકગાયકે જવા દેવા કહ્યું હતું.જાેકે કોઇ ચોક્કસ ઈરાદા સાથે સોશ્યિલ મીડિયામાં આ ઘટના વહેતી કરી દેવાઈ છે. રૂપિયા અથવા બદનામી કરવાના હેતુથી વીડિયો વહેતો કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અલબત્ત આ બાબતે કોઈ ફોજદારી કાર્યવાહી થઈ નથી. નોંધનીય છે કે,મિરજાપરનો પટેલ યુવાન અને બાદમાં માધાપરના વૃદ્ધ એનઆરઆઈ હનીટ્રેપની જાળમાં ફસાયા હતા.
Recent Comments