કલાના મૂર્ધન્ય ૧૧૦ ઉપાસકો નું મહા માહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ના હસ્તે સનામન
ગાંધીનગર તાજેતરમાં રાજ્ય ના ૧૧૦ કલા ઉપાસકો નું તારીખ ૨૨મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ રાજભવન ગાંધીનગર ખાતે હસ્તે સન્માન કરાયુંગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ સમગ્ર ગુજરાતના ૧૧૦ જેટલા ચિત્રકાર,સંગીતકાર,સાહિત્યકાર જેવી વિવિધ કલાના મૂર્ધન્ય ઉપાસકોને રાજભવન ખાતે આમંત્રિત કરી ગુજરાતના કલા વૈભવના જતન સૌવર્ધન અંગે ગોષ્ઠી કરેલ જેમાં પોરબંદરના ચિત્રકાર બલરાજ પાડલિયાએ સૂતરની આંટી તથા રેંટિયો અર્પણ કરેલ આ સાથે સંસ્કાર ભારતી ગુજરાતના પદાધિકારીઓ ને આમંત્રિત કરી રાજ્યપાલ દ્વારા સન્માનિત કરેલ.
Recent Comments