સૌરાષ્ટ - કચ્છ

કાઠિયાવાડી સંસ્કૃતિની અસ્મિતાની ધરોહર સમાન ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયનું ચોટીલા ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેનદ્રભાઇના વરદ હસ્તે ભૂમીપુજન સંપન્ન થયું

કાઠિયાવાડી સંસ્કૃતિની અસ્મિતાની ધરોહર સમાન ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયનું ચોટીલા ખાતે  મુખ્યમંત્રીશ્રી ભુપેનદ્રભાઇના વરદ હસ્તે ભૂમીપુજન સંપન્ન થયું તે પ્રસંગે સૌરાષ્ટ્રની અગ્રણી સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યની ખાદી ગ્રામોદ્યોગ સંસ્થાના મંત્રી શ્રી પરાગભાઇ ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સંગ્રહાલય અંદાજિત રૂપિયા ૨૦ કરોડના ખર્ચે તૈયાર થનાર છે.

Related Posts