fbpx
રાષ્ટ્રીય

કેનેડા જવા માંગતા લોકો માટે અગત્ય સમાચાર

મલ્ટીપલ સ્કિલ ધરાવતા લોકોને કેનેડા જવા માટે વધારે સરળતા રહે છે. જે અંતર્ગત કેનેડાના ઈમિગ્રેશન વિભાગે એક ખાસ માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. ૈંઇઝ્રઝ્રએ ૨૭ જુલાઈના રોજ એક યાદીમાં જણાવ્યું હતું કે તેના ૨૯ જુલાઈના એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોમાં ૧,૭૫૦ ઉમેદવારને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને આ માટે લઘુત્તમ સ્કોર એટલે કે કટ ઓફ ૫૪૨ પોઇન્ટ નિર્ધારિત કરવામાં આવ્યો હતો. કેનેડાના ઈમિગ્રેશન વિભાગે જાણાવ્યું હતુંકે, ઝ્રઈઝ્ર અને પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામના યોગ્યતા ધરાવતા ઉમેદવારો ઉપરાંત હ્લજીઉઁ માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવા આવી હતી.

ફેડરલ સ્કીલ્ડ ટ્રેડ્‌સ પ્રોગ્રામ માટે શા માટે ૈંઇઝ્રઝ્ર કોઈ ઉમેદવારો જાહેર કરતું નથી તે અંગે લોકો અવાર-નવાર જાણકારી મેળવવા માગતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જે ઉમેદવારો એક કરતાં વધારે પ્રોગ્રામ માટે યોગ્યતા ધરાવે છે તેમને ૈંઇઝ્રઝ્ર દ્વારા ઝ્રઈઝ્ર આમંત્રણ પાઠવવામાં અગ્રિમતા આપે છે. કેનેડાના ફેડરલ ઈમિગ્રેશન વિભાગે તાજેતરમાં જ બે એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોમાં આમંત્રિત કરાયેલા ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ અને કેનેડિયન એક્સપિરીયન્સ ક્લાસ ઉમેદવારોને લગતી પ્રાથમિક માહિતી જાહેર કરી છે. ઈમિગ્રેશન, રેફ્યુઝી, અને સિટીઝનશીપ કેનેડા એ છેલ્લા ૧૮ મહિમાં તેના સૌ પ્રથમ ઓલ-પ્રોગ્રામ ડ્રોનું ગત ૬ઠ્ઠી જુલાઈના રોજ આયોજન કર્યું હતું. આ ડ્રો અંતર્ગત કેનેડિયન ઈમિગ્રેશન માટે ૧,૫૦૦ ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવી હતી.

ઉમેદવારોએ આ આમંત્રણ પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછા ૫૫૭ પોઇન્ટનો સ્કોર હોવો જરૂરી બને છે. હ્લજીઉઁ અને ઝ્રઈઝ્ર બન્ને માટે ઉમેદવારો લાયકાત ધરાવે છે ત્યારે ૈંઇઝ્રઝ્ર તેમને આમંત્રણ આપે છે, અથવા તો તેઓ હ્લજી્‌ઁ સહિત તમામ ત્રણ પ્રોગ્રામ્સ માટે તેઓ યોગ્યતા ધરાવે છે. આ ર્નિણય લેવા પાછળનું કારણ ટાંકી ૈંઇઝ્રઝ્રએ કહ્યું કે ઝ્રઈઝ્ર ઉમેદવારોએ ઈમિગ્રેશન માટે અરજી કરવા ભંડોળને લગતા કોઈ પૂરાવાની જરૂર નથી, જ્યારે હ્લજીઉઁ અને હ્લજી્‌ઁ ઉમેદવારો કેનેડાની જાેબ વગર ઓફર કરી શકે છે.એવા ઉમેદવારો કે જે ઝ્રઈઝ્ર મારફતે બન્ને માટે અરજી કરવાની યોગ્યતા ધરાવે છે તે બાબત વધારે ઈચ્છનિય છે. ૈંઇઝ્રઝ્રએ એમ પણ જણાવ્યું હતું કે જાે લાયકાત ધરાવતા હોવાના સંજાેગોમાં અન્ય પ્રોગ્રામ્સ માટે પણ હ્લજી્‌ઁ ઉમેદવારો રહેશે.

અલબત તેમનો સ્કોર્સ કેનેડિયન ઈમિગ્રેશન માટે અરજી કરવા જેટલો ઉંચો ન હતો. ૈંઇઝ્રઝ્રના વર્તમાન બહુ-વર્ષિય ઈમિગ્રેશન લેવલ પ્લાન પ્રમાણે તે પોતાના ૨૦૨૩ના ઈમિગ્રેશનને લગતા લક્ષ્યાંકોને પૂરા કરવા તમામ પ્રોગ્રામ્સમાંથી ઉમેદવારોને આમંત્રણ આપવાનું જાળવી રાખશે. તેમના આમંત્રણનો પ્રતિભાવ આપનાર ૮૦ ટકા ઉમેદવારો છ મહિનામાં ર્નિણયલો લે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ઘણાં લોકો નોકરી-ધંધા માટે સારી એવી કમાણી કરવા માટે કેનેડા જવાનું પસંદ કરતા હોય છે. કારણકે, કેનેડા એક ખુબ ખુશ મિઝાઝ અને શાંતિપ્રિય દેશ છ ે. જ્યાં દુનિયાભરથી લોકો આવીને રહે છે. અને રોજગાર ધંધો કરતા હોય છે. જાેકે, કેનેડા જવા માટે કેટલાંક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે.

Follow Me:

Related Posts