કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતેના લાઈટ હાઉસની મુલાકાત લીધી હતી. આ તકે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય શ્રી જે વી કાકડીયા, ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરિયા, સંલગ્ન વિભાગના અધિકારીઓ તેમજ રાજુલા જાફરાબાદ વિસ્તારના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતેના લાઈટ હાઉસની મુલાકાત લીધી

Recent Comments