સમગ્ર દેશમાં મહામારી કોરોના વાઇરસ રોગે ભરડો લીધો છે ત્યારે ધારીના સેવાભાવી અને જાગૃત ધારી ગામ પંચાયત સરપંચ જીતુભાઈ જોષી ની સુચના ગામ પંચાયત કર્મચારીને મળતા સેનેટાઈજ -દવાનો છટકાવ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભુપતભાઈ વાળા અને તાલુકા પંચાયત પ્રમુખ અતુલભાઈ કાનાણી વરદ હસ્તે શરૂઆત કરવામાં આવેલ હતી આ તકે ધારી તાલુકા ભાજપ પ્રમુખ અને સરપંચ જીતુભાઈ જોષી, તાલુકા ઉપપ્રમુખ રમેશભાઈ વાઘેલા, પૂર્વ મીડિયા ભાજપ જીતુભાઈ પાઘડાળ,તા,પ,સદસ્ય જયદીપભાઈ બસીયા, વેપારી મહામંડળના પ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરેશભાઈ પટ્ટણી, નવિનભાઈ જસાણી, ગોબરભાઈ નકુમ,ગોવિદભાઈ પરમાર,ફિરોજભાઈ ઈસબજી,મહેશભાઈ વાધવાણી,દિલિપભાઈ ત્રિવેદી (દીલાદાદા) ,વિનુભાઈ મોરજરવાળા, ધારી ગામ પંચાયત સ્ટાફ એસ આઈ, રમેશભાઈ બી મકવાણા ,રાજુભાઈ ચાવડા ,રમેશભાઈ ચાવડા એ સાથે રહી ધારી ગામ મા કોરોના મહામારીમા રક્ષણ મળે તે હેતુથી ધારી ગામને સેનેટાઇજ કરવાનો પ્રારંભ ધારી સિવિલ દવાખાને થી સર્જન ડો. જોષીસાહેબની ઉપસ્થિતિમાં કરેલ જેમા આખા ધારી ગામને સેનેટાઇજ(દવા છટકાવ) કરવામા આવશે
કોરોના મહામારી સામે ધારી મા સેનેટાઈજ (દવા છટકાવ) કરાવતા ધારી સરપંચ જીતુભાઈ જોષી

Recent Comments