કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણ દેશનું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. આ પહેલા સોમવારે નાણામંત્રી ર્નિમલા સીતારમણે આર્થિક સર્વે ૨૦૨૧-૨૨ લોકસભાના ટેબલ પર મૂક્યો હતો. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે ર્નિમલા સીતારમણ આજે સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. આ તેમનું ચોથું બજેટ છે.
ઇમ્ૈં ડિજિટલ કરન્સી લૉન્ચ કરશે, બ્લોકચેન આધારિત ડિજિટલ રૂપી લૉન્ચ કરશે, ક્રિપ્ટો કરન્સીની આવક પર સરકારનો ર્નિણય, વર્ચ્યુઅલ કરન્સીની આવકના ૩૦% ટેક્સ લેવાશે, ક્રિપ્ટો કરન્સીમાં ખોટ જાય તો પણ ટેકસ ભરવો પડશે. સરકારે કોર્પોરેટ ટેક્સ ૧૮ ટકાથી ઘટાડીને ૧૫ ટકા કરવાની જાહેરાત કરી છે. દિવ્યાંગો માટે પણ ટેક્સમાં રાહતની જાહેરાત કરવામાં આવી છે. ૈં્ઇમાં ભૂલ સુધારવા ૨ વર્ષની તક મળશે.
કોર્પોરેટ ટેક્સ ૧૮થી ઘટાડીને ૧૫% કરાયો. કોર્પોરેટ સરચાર્જ ૧૨%થી ઘટાડીને ૭% કરાયો. સહકારી સંસ્થાઓ પર ટેક્સ ઘટાડીને ૧૫% કરાયો. કોઓપરેટિવ સોસાયટીમાં હવે ૧૫% સ્છ્. કર્મચારીઓના પેન્શન પર ટેક્સમાં છૂટ. સ્ટાર્ટઅપને ૨૦૨૩ સુધી ટેક્સ ઈન્સેટિવ.
Recent Comments