ખાંભામા ચામુંડા ઇલેકટ્રીક નામની દુકાન ધરાવતા અને ચામુંડા ડીજે એન્ડ લાઈટ ડેકોરેશન તરીખે જાણીતા અને અમરેલી જિલ્લાના પત્રકાર એવા રાકેશ પ્રજાપતિ નો ગત તારીખ 28.9.2024 ના રોજ જન્મદિવસ નિમિતે ખાંભા ના વેપારી મિત્રો અને પત્રકાર મિત્રો અને સગા સંબંધી અને મિત્રમંડળ એ અને પ્રજાપતિ સમાજ એ આશીર્વાદ રૂપી સોસીયલ મીડિયા ના માધ્યમથી શુભકામનાઓ પાઠવી હતી ત્યારે રાકેશભાઈ સૌના આભારી બન્યા હતા તેમજ ભજનિક પરેશભાઈ વડિયા. હાસ્ય કલાકાર કમલેશ ભાઈ પ્રજાપતિ લોકસાહિત્ય સાગરભાઈ પ્રજાપતિ. ભજનિક કાનાભાઇ સોડાંગર. અનિલભાઈ બારોટ તેમજ ગાયક રિંકલબેન પરમાર. આસ્થા બેન વધાસિયા. રિંકલબેન મકવાણા રાખીષાબેન આંબલીયા સહિતના કલાકારોએ વિડિઓ ના માધ્યમ થી રાકેશ પ્રજાપતિને શુભકામનાઓ પાઠવી હતી ત્યારે રાકેશભાઈ પ્રજાપતિ એ સૌવ કલાકારોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ પ્રજાપતિ સમાજ માટે સમાજ ને લગતું સેવાકીય કામ મા હમેશા માટે સાથ અને સહકાર રૂપી આગળ હોય છે..
ખાંભાના સેવાભાવિ પત્ર કાર એવા રાકેશ પ્રજાપતિ નો જન્મ દિવસ ઉજવાયો

Recent Comments