fbpx
અમરેલી

ખાંભા ગીરના નાની ધારીમાં 18 વર્ષીય યુવકને સિંહ, સિંહણે ફાડી ખાધો

અમરેલી જિલ્લામાં સિંહનો ખૌફ વધી રહયો હોય તેમ ખાંભા ગીરના નાની ધારીના પાદરમાં સમી સાંજે ખેત મજૂરી કરીને પરત ફરતા પરપ્રાંતીય 18 વર્ષીય યુવકને સિંહ, સિંહણે ઉઠાવી જઈ ફાડી ખાધો હતો.

અમરેલી જિલ્લામાં સિંહનો ખૌફ વધી રહયો હોય તેમ ખાંભા ગીરના નાની ધારીના પાદરમાં સમી સાંજે ખેત મજૂરી કરીને પરત ફરતા પરપ્રાંતીય 18 વર્ષીય યુવકને સિંહ, સિંહણે ઉઠાવી જઈ ફાડી ખાધો હતો.ખાંભા ગીરના નાની ધારીના પાદરમાં સમી સાંજે ખેત મજૂરી કરીને પરત ફરતા પરપ્રાંતીય 18 વર્ષીય યુવકને એક સિંહણ મો પકડીને ઉઠાવી ને લઈ જતા ફફડાટ ફેલાઈ ગયો હતોને એક સિંહણ સાથે સિંહ નાની ધારીના મધુભાઈ વાળાનીઆંબાવાડીમાં જતા રહેતા રાત્રીના 1 વાગ્યા સુધી સિંહ અને સિંહણ મૃત યુવકના શબ પરથી હટવાનું નામ લેતા ન હતા ને વનવિભાગનો મસમોટો સ્ટાફ સિંહ સિંહણ ને મૃત યુવકને છોડવવા પગે પરસેવો પાડી રહ્યા હતા ને ખાંભા મામલતદાર, પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો ને નાની ધારીના 200 જેટલા લોકો પણ સિંહ સિંહણ ના પંજા માંથી મૃત યુવકને છોડવવા ટ્રેકટર સહિતના કારનામા અજમાવ્યા પણ સિંહ સિંહણ મૃત યુવકને આ બાજુથી બીજી બાજુ ઢસડી ને લઈ જતો હતો ને મોડી રાત્રીના મૃત યુવકના ફક્ત બે પગ હાથ વનવિભાગને મલ્યા હતા ને બને પગ લઈને વનતંત્ર ના કર્મીઓ ખાંભા સરકારી દવાખાને પહોંચ્યા હતા

Follow Me:

Related Posts