અમરેલી

ખેલ મહાકુંભ માં મોટી કુંકાવાવ અગ્રેસર કુંકાવાવ બી ફૌજી ટીમ ની તાબડ તોડ પારી બી ફૌજી ટીમ ની આજ અમરેલી જિલ્લા લેવલ માં કુંકાવાવ નું નામ રોશન કર્યું

ખેલ મહાકુંભ માં મોટી કુંકાવાવ અગ્રેસર કુંકાવાવ બી ફૌજી ટીમ ની તાબડ તોડ પારી બી ફૌજી ટીમ ની આજ અમરેલી જિલ્લા લેવલ માં કુંકાવાવ નું નામ રોશન કર્યું જેમાં               
(1)  રામાવત મનીષા 800 મીટર દોડ       
(2)  ગુજરાતી માનસી  200 મીટર  બન્ને બહેનો અમરેલી જિલ્લા માં પહેલો ક્રમાંક હાસિલ કર્યો છે તેમજ                  
(3) લીમડીયા  કૃષાલી   100 મીટર દોડ માં                                                 (4)  પાઠક દિવ્યા  હાઈ જમ્પ માં બન્ને બહેનો યે જિલ્લા માં બીજો ક્રમ હસીલ કર્યો છે તેમજ                            (5) રામાવત પાર્વતી  400 મીટર  દોડ માં  ત્રીજો ક્રમ હાસિલ કર્યો છે    આમ બી ફૌજી ટીમ કુંકાવાવ મોટી  નું જિલ્લા લેવલ માં નામ  ઊચું કર્યું છે તેમજ મોટી કુંકાવાવ ગામ ના  સરપંચ  સંજય ભાઈ લાખાણી ( ફૌજી) તેમની સભ્ય ટીમ યે  બી ફૌજી ટીમ ને  બિરદાવી છે અને હજુ રાજ્ય લેવલ માં પણ સારું પ્રદર્શન કરી કુંકાવાવ ગામ નું નામ રોશન કરો એવી શુભેચ્છા આપી હતી તેમજ ભુમિ બહેન મહેતા જેમને પણ ચક્ર ફેક અને ગોળા ફેક માં પહેલો ક્રમ હાસીલ કરી એક અનોખી મિસાલ કાયમ કરી હ

Related Posts