અમરેલી તારીખ 02/11/2021 ના રોજ બિનાકા ચોક પાસેથીહીરો હોન્ડા સ્લેન્ડર ગાડી જે ભરત ભાઈ બારોટ ની માલિકીની હોય તે ચોરાયેલ હતી તે ગણતરી ના કલ્લાકો માં અમરેલી સી.ટી. પોલીસ દ્વારા ચોર ને પકડી પડેલ, જે બદલ પોલીસ ની ખુબજ સરાહનીય કામગીરી ને બિરદાવવા ભરત ભાઈ બારોટ ની પુરી ટિમ દ્વારા અમરેલી સી.ટી. પોલીસ ઇન્સપેક્ટર જે,જે ચૌધરી સાહેબ શ્રી નું તથા નાગનાથ પોલીસ ચોકી માં ફરજ બજાવતા કોવશિક ભાઈ તથા પુરા સ્ટાફ નું પુષ્પ ગુચ્છ થી સ્વાગત કરવામાં આવેલ……….. જેમાં એડવોકેટ ભરત બારોટ સામાજિક કાર્ય કરતા ભરત કાતરીયા રમેશ ભાઈ સોંધરવાપ્રફુલ ચાવડા હરેશ ગંગલખેડૂત નેતા રમણીક ભાઈ બાલધા કિરણ બારોટ વગેરે …ટિમ દ્વારા અમરેલી સીટી પી આઈ તથા પુરા પોલીસ સ્ટાફ નું સન્માન કરવામાં આવેલ
ગણતરી ના કલ્લાકો માં અમરેલી સી.ટી. પોલીસ દ્વારા ચોર ને પકડી પાડેલ

Recent Comments