ગાંધીનગર ખાતે રાજ્ય ના મુખ્ય મંત્રી સહિત ના પ્રધાનો ની મુલાકાતે સંત શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ આગામી તારીખ ૨૭/૨/૨૨ ના રોજ ગુરૂ શ્રી ૧૦૦૮ વિશ્વભંર ભારતીબાપુ નો ભંડારો અને તારીખ ૨૮/૨/૨૨ ના રોજ મહાશિવરાત્રી ના પાવન પર્વે એ ગુજરાત સરકાર ને ગિરનારી આશ્રમ ભવનાથ જૂનાગઢ એવમ સરખેજ આશ્રમ અમદાવાદ પધારવા આમંત્રણ પાઠવતા વરિષ્ઠ સંતો એ ગાંધીનગર ખાતે રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગૃહ મંત્રી હર્ષ સંધવી માજી ગૃહ મંત્રી ગોરધનભાઇ ઝડફિયા વિગેરે મંત્રી શ્રી ઓની મુલાકાત લઈ આશિષ પાઠવ્યા હતા અને ગિરનારી આશ્રમ ખાતે ભંડારા મહોત્સવ માં પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું
ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી સહિત પ્રધાનો ની મુલાકાતે ગિરનારી આશ્રમ ના હરિહરાનંદ ભારતીજી મહારાજ

Recent Comments