ભાવનગર

ગાંધી જ્યંતિના અવસરે વિવિધ પોસ્ટર મેકિંગ સાથે મતદાર જાગૃતિ લાવવામાં આવી

’લોકશાહી માટે મતદાન ’વિષય સાથે ગાંધી જયંતિના અવસરે વિવિધ શાળાઓ દ્વારા મતદાર જાગૃતિ ઉજવણી કરવામાં આવી હતી.

        આ માટે વિદ્યાર્થીઓએ મતદાનને પ્રેરિત કરતાં વિવિધ પોસ્ટરો બનાવીને લોકશાહીને બળવાન બનાવવાં માટેના સૂત્રો દ્વારા આ માટેનો પ્રચાર કર્યો હતો.

Related Posts