ગાયત્રી પરિવાર દ્વારા ધોરણ ૧૦અને ૧૨ ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા અપાઈ.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત સંસ્થા ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા દ્વારા તાજેતરમાં ચાલતી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સુખ શાંતિમય રીતે પેપર આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્ર પર જઈ અને વિદ્યાર્થીઓને તિલક નાડાછડી કરી મો મીઠા કરાવી અને પુષ્પદ્વારા શુભેચ્છા આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના વડા પૂજ્ય રતિદાદાએ બાળકોને આશીર્વાદ પાઠવ્યા હતા અને ડાયરેક્ટર ભારત ભૂષણ મહેશભાઈ મહેતા, આચાર્ય શીતલબેન મહેતા અને સમગ્ર સ્ટાફગણે શુભેચ્છા પાઠવી હતી.
Recent Comments