લીલીયા તાલુકા ના ગુદરણ ગામે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ બાગ નુ આનાવરણ એ એસ પી ના અગ્રણી નિમેળભાઈ ખુમાણ ના વરદહસ્તે કરાયું હતું સમસ્ત એવમ ગુદરણ ગામ સરપંચ ઉપસરપંચ સદસ્ય સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ બાળકો ને બટુક ભોજન કરાવવું હતું જેમાં ગુદરણ ગામ મહિલા મંડળ દ્વારા સત્સંગ નુ આયોજન કરાયું હતું માં આવ્યું હતું ગ્રામ વિકાસ ની કામગીરી હાથ ધરી હતી તે અંગે ગ્રામજનો એ નિમૅળભાઈ ખૂમાણ અભિનંદન પાઠવ્યા હતા
ગુંદરણ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા અને સરદાર બાગ નું અનાવરણ નિર્મળસિંહ ખુમાણ ના હસ્તે સંપન્ન

Recent Comments