fbpx
ગુજરાત

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવીદિલ્હીમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ના પ્રારંભ પૂર્વે યોજેલા રોડ શો અને વન ટુ વન બેઠકો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી એ આગામી ૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમ્યાન યોજાનારી આ સમિટની તૈયારીઓ અંગે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા. વડાપ્રધાનશ્રીએ આ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો

Follow Me:

Related Posts