ગુજરાત પ્રદેશ ભાજપ દ્રારા અમરેલી જિલ્લા ભાજપનાં નવ નિયુકત હોદેદારશ્રીઓની વરણી કરવામાં આવી
ગુજરાત પ્રદેશ ભાજપનાં અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે ચર્ચા વિચારણા બાદ અમરેલી જિલ્લાનાં ઉપપપ્રમુખઓ , મહામંત્રીઓ , મંત્રીઓ અને કોષાધ્યક્ષની વરણી જાહેર કરવામાં આવી છે .
ક્રમ જવાબદારી નામ
1 અધ્યક્ષ કૌશીકભાઈ કાંતીભાઈ વેકરીયા
2 ઉપાધ્યક્ષ અતુલભાઈ ભીખુભાઈ કાનાણી
3 ઉપાધ્યક્ષ શરદભાઈ મોહનલાલ પંડયા
4 ઉપાધ્યક્ષ લલીતભાઈ કરશનભાઈ આંબલીયા
5 ઉપાધ્યક્ષ સુરેશભાઈ માધાભાઈ પાનસુરીયા
6 ઉપાધ્યક્ષ યોગેશભાઈ જિણાભાઈ બારૈયા
7 ઉપાધ્યક્ષ જયાબેન મધુભાઈ ગેલાણી
8 ઉપાધ્યક્ષ જયોત્સનાબેન અશોકભાઈ અગ્રાવત
9 ઉપાધ્યક્ષ વંદનાબેન વિપુલભાઈ મહેતા
10 મહામંત્રી ભુપેન્દ્રભાઈ દેવકુભાઈ બસીયા
11 મહામંત્રી પીઠાભાઈ ખોડાભાઈ નકુમ
12 મહામંત્રી પુનાભાઈ મગનભાઈ ગજેરા
13 મંત્રી નરેન્દ્રભાઈ નારણભાઈ ફીડોળીયા
14 મંત્રી મનોજભાઈ દેવજીભાઈ મહીડા
15 મંત્રી કમળાબેન ખોડાભાઈ ભુવા
16 મંત્રી રેખાબેન નવીનચંદ્ર માવદીયા
17 મંત્રી રંજનબેન પ્રવિણભાઈ ડાભી
18 મંત્રી પારૂલબેન ચેતનભાઈ દાફડા
19 મંત્રી જયેશભાઈ હરકીશનભાઈ ટાંક
20 મંત્રી રાજુભાઈ પાંચાભાઈ ભુવા
21 કોષાધ્યક્ષ દીપકભાઈ પરશોતમભાઈ વઘાસીયા
આ વરણીને કેન્દ્રીય રાજય કૃષિમંત્રી પરશોતમભાઈ રૂપાલા , પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા , સાંસદ નારણભાઈ કાછડીયા , રાષ્ટ્રીય સહકારી અગ્રણી દીલીપભાઈ સંઘાણી , ધારાસભ્ય જે.વી.કાકડીયા , પૂર્વ ધારાસભ્ય વી.વી.વઘાસીયા , બાવકુભાઈ ઉધાડ , હીરાભાઈ સોલંકી , બાલુભાઈ તંતી , મનસુખભાઈ ભુવા , વાલજીભાઈ ખોખરીયા , જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હીરેન હીરપરા , ડો.ભરતભાઈ કાનાબાર , પ્રાગજીભાઈ હીરપરા , મનસુખભાઈ સુખડીયા , શરદભાઈ લાખાણી , દીનેશભાઈ પોપટ સહીતનાં ભાજપનાં સહુ આગેવાનોએ આ વરણીને આવકારી છે . નવી સંગઠન શકિત અને જોશ સાથે જિલ્લામાં મજબુતાય સાથે પાર્ટીનું કામ થાય તે દિશામાં સહુ સાથે મળીને જિલ્લામાં કેસરીયો માહોલ ઉભો થશે . તેમજ આ વરણીને જિલ્લાનાં સૌ કાર્યકર્તાઓ , આગેવાનશ્રીઓ , પાર્ટીનાં શુભેચ્છકઓ , સહકારી આગેવાનશ્રીઓ સહીતનાં લોકોએ આ નવ નિયુકત હોદેદારઓનેઆવકાર સઃ અભિનંદન પાઠવ્યા છે .
Recent Comments