રાજસ્થાન કોટા અખિલ રાજસ્થાન ગુજરાતી સમાજ અને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના આગેવાનો દ્વારા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ના પ્રમુખ તેમજ ઝાલાવાડ – બારન લોકસભા ના પ્રભારી શ્રી જેનીબેન ઠુમ્મર નું રાજસ્થાન ના કોટા ખાતે અનેરૂ સત્કાર સ્વાગત કરવામાં આવ્યું.હતું ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ના પ્રમુખ પૂર્વ અમરેલી જિલ્લા પંચાયત ના પ્રમુખ કુશળ મહિલા અગ્રણી જેનીબેન ઠુંમર નું અખિલ રાજસ્થાન ગુજરાતી સમાજ દ્વારા પરંપરાગત પાધ પહેરાવી સત્કાર કરાયો હતો
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર નું અખિલ રાજસ્થાન ગુજરાતી સમાજ દ્વારા વિશિષ્ટ સન્માન

Recent Comments