અમરેલી

ગુજરાત રાજયના આરોગ્ય‍મંત્રી નિમિષાબેન સુથારના અધ્યક્ષ સ્થાને નિઃશુલ્કર સર્વરોગ નિદાન-સારવાર તથા મેગારકતદાન શિબિરનું સેવાકાર્ય

લક્ષ્મી ડાયમંડ કાુ.ના એકાવનમાં વર્ષમાં પ્રવેશ નિમિતે શાંતાબા જનરલ હોસ્પિનટલ દ્વારા બગસરા ખાતે તા.3/6 ને શુક્રવારે તાલુકા કક્ષાનો સર્વરોગ નિદાન કેમ્પ

  ગુજરાત રાજયના આરોગ્ય‍મંત્રીશ્રી નિમિષાબેન સુથારના અઘ્યઆક્ષ સ્થાાને નિઃશુલ્કર સર્વરોગ નિદાન-સારવાર તથા મેગારકતદાન શિબિરનું સેવાકાર્ય

 ધારાસભ્ય  જે.વી.કાકડીયા, જિલ્લાન ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા, જિલ્લાન પંચાયત પ્રમુખ શ્રીમતિ રેખાબેન મોવલિયા સહિતના જિલ્લાભરના આગેવાનો ઉપસ્થિત રહેશે.અમારી લક્ષ્મી ડાયમંડ કંપનીના એકાવનમાં વર્ષમાં પ્રવેશ નિમિતે ગજેરા ટ્રસ્ટ‍ના સહયોગથી શાંતાબા જનરલ હોસ્પિરટલ દ્વારા સમગ્ર જિલ્લા ના જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્કએ નિદાન તથા સારવાર આપવાનો અમારો સંકલ્પ્ છે-વસંતભાઈ ગજેરા,ચેરમેન-શાંતાબા હોસ્પિલ.-અમરેલી

અમરેલ જિલ્લાના વતનના રતન, કેળવણીકાર માનશ્રી વસંતભાઈ ગજેરા સ્થાસપિત આંતરરાષ્ટ્રીસય કંપની લક્ષ્મી ડાયમંડ પચાસમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે ગજેરા ટ્રસ્ટત તથા શાંતાબા જનરલ હોસ્પિ ટલ-અમરેલી દ્વારા બગસરા ખાતે ગોકુલપરા પટેલવાડી મુકામે ગુજરાત રાજયના આરોગ્ય મંત્રીશ્રી નિમિષાબેન સુથારના અઘ્યજક્ષ સ્થાશને તથા ધારી-બગસરાના ધારાસભ્યુશ્રી જે.વી.કાકડીયા,જિ.ભાજપ પ્રમુખ માન.કૌશિકભાઈ વેકરીયા,જિલ્લાી પંચાયત પ્રમુખ શ્રીમતિ રેખાબેન મોવલિયા તથા તાલુકા જિલ્લાના આગેવાનો,પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિનતીમાં તા.3/6/ર0રર ના સવારના 8:30 કલાકે બગસરા,ગોકુલપરા પટેલવાડી ખાતે સમસ્તુ બગસરા નગર અને તાલુકાના જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિનામુલ્યેિ સર્વરોગ નિદાન, સરાવાર તથા મેગા બ્લગડ ડોનેશન કેમ્પેનું ભવ્યલ આયોજન કરવામાં આવ્યુ છે. આ કેમ્પમને સફળ બનાવવા સર્વજ્ઞાતિ આગેવાનો સર્વશ્રી રમેશભાઈ સુવાગીયા, જગદીશભાઈ માંગરોળીયા,ભરતભાઈ ભાલાળા,કિરીટભાઈ નળિયાધરા,વિનુભાઈ શેખડા,મહેશભાઈ વ્યાાસ,હરિભાઈ ભટી,રાજુભાઈ બામટા,છગનભાઈ હીરાણી, પ્રેમજીભાઈ રાદડીયા,દર્શન ઠાકર,અનિલ વેકરીયા,પંકજ ગાંગડીયા,જયંતીભાઈ સોની,જયદિપ હિરપરા,અસગરભાઈ વોરા સહિતના આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહયાં છે. બગસરા ખાતે તા.3/6/ર0રર ને શુક્રવારના સવારના 8:30 કલાકે યોજાનાર તાલુકા કક્ષાના મેગા સર્વરોગ નિદાન તથા કેમ્પશમાં સ્થયળ પર જ તમામ દર્દીઓને સ્થિળ પર જ એકસ-રે,નિઃશુલ્ક દવાઓ,સારવાર,માં અમૃતમ કાર્ડ વિ.જરૂરી બધીજ સુવિધા વિનામુલ્યેથ પુરી પાડવામાં આવશે. શાંતાબા જનરલ હોસ્પિટલ એન્ડ  મેડિકલ કોલેજના એમ.ડી પિન્ટુ ભાઈ ધાનાણીની સિધી દેખરેખ હેઠળ આયોજિત કેમ્પરમાં ચેરમેન માન વસંતભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે અમારા દ્વારા સ્થાકપિત લક્ષ્મી ડાયમંડ કંપનીના એકાવનમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે અમારા વતન અમરેલી જિલ્લાપના જરૂરીયાતમંદ તમામ દર્દીઓનું નિદાન કરીને વિનામુલ્યેક સારવાર આપવાનો અમારો સંકલ્પ છે.

Related Posts