ગુજરાત વિધાનસભા દ્વારા માજી ધારાસભ્ય સ્વ વાલજીભાઈ ખોખરિયાનો ફોટો પ્રતિમા તૈયાર કરાયો ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ના હસ્તે માજી ધારાસભ્ય સ્વ વાલજીભાઈ ખોખરિયાના પરિવારને અર્પણ કરાયો
ગુજરાત રાજ્ય વિધાનસભા દ્વારા રાજ્યના વિધાનસભા વિસ્તારના સ્વર્ગસ્થ ધારાસભ્યના પરિવાર ને તેમના ફોટા સાથેનું તૈલચિત્ર અપર્ણ કરી તેમના સમયકાળ દરમિયાન કરેલ કાર્યોને બિરદાવ્યા છે
ત્યારે બાબરા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સ્વ વાલજીભાઈ ખોખરિયાનું એક વરસ પહેલા કોવિડ૧૯ ના કારણે નિધન થયું હતું વિધાનસભા દ્વારા માજી ધારાસભ્ય સ્વ વાલજીભાઈ ખોખરિયાની ફોટો પ્રતિમા આ વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના વરદ હસ્તે તેમના પુત્ર અજીતભાઈ ખોખરિયા પરિવાર ને અર્પણ કરી સ્વ વાલજીભાઈ ખોખરિયાએ તેમના સમય દરમિયાન કરેલ કાર્યોને બિરદાવ્યા હતા
Recent Comments