ગુજરાત સરકારે વૈશ્વિક નિકાસ માટે ભારતમાં ઉત્પાદન કરવા માટે અગ્રણી જર્મન કંપની “કોવેસ્ટ્રો” સાથે હસ્તાક્ષર કર્યા.
ગુજરાત સરકારે અગ્રણી જર્મન સ્પેશિયાલિટી કેમિકલ્સ મેન્યુફેક્ચરિંગ કંપની “કોવેસ્ટ્રો” સાથે ૫.૭ મિલિયન યુરોના ઈન્વેસ્ટમેન્ટ ઈન્ટેન્શન પર હસ્તાક્ષર કર્યા. કોવેસ્ટ્રો ભારતમાં નવી પ્રોડક્ટસનું ઉત્પાદન કરવા ઈચ્છે છે જે માત્ર આયાત અવેજીમાં જ નહીં પરંતુ વૈશ્વિક નિકાસ માટે પણ ઉત્પાદન કરશે. આ વૈશ્વિક કંપનીઓ “મેક ઇન ઇન્ડિયા” માટે ગુજરાતને એક આદર્શ સ્થાન તરીકે દર્શાવશે.
Recent Comments