fbpx
અમરેલી

ગુજરાત હાઈકોર્ટ ના આદેશ નો દામનગર પાલિકા દ્વારા ઉલ્લાળીયો. હાઇકોર્ટ નો આદેશ ગેરકાયદેસર મકાનો નું ડીમોલેશન કરી કોર્ટ ને આધાર પુરાવા આપવા ના બદલે. પાલિકા તંત્ર એ અંગત નાણાકીય લાભ મેળવી ખોટા પુરાવા ઉભા કરી સરકાર સાથે છેતરપીડી

સર્વોચ્ચ ન્યાયાલય ગુજરાત હાઈકોર્ટ ના આદેશ નો દામનગર પાલિકા દ્વારા ઉલ્લાળીયો. હાઇકોર્ટ નો આદેશ ગેરકાયદેસર મકાનો નું ડીમોલેશન કરી કોર્ટ ને આધાર પુરાવા આપવા ના બદલે. પાલિકા તંત્ર એ અંગત નાણાકીય લાભ મેળવી ખોટા પુરાવા ઉભા કરી સરકાર સાથે છેતરપીડી સબબ જેલવાસ ભોગવી આવેલ એજ ઈસમો ને મકાનો પરત કર્યાદામનગર પાલિકા ના ભ્રષ્ટ શાસકો એ અંગત લાભ માટે પાલિકા એ ડીમોલેશન કરવા ની મિલ્કત વેચી મારી       

પબ્લિક ઇંટ્રેસ્ટ લિટીકેશન ૯૨૪/૨૦૧૦ ના આદેશ માં મફત પ્લોટ ફાળવણી રદ કરી તેના ઉપર બનાવેલ મકાનો ડીમોલેશન કરી હાઈકોર્ટ સમક્ષ આધાર પુરાવા રજૂ કરવા ના આદેશ ના અમલ ને બદલે અંગત લાભ મેળવ્યો ખોટા પુરાવા ઉભા કરી તેનો ખરા તરીકે ઉપીયોગ કરી સરકાર સાથે છેતરપીડી કરનાર જેલવાસ ભોગવી આવેલ એજ ચીટરો ને અંગત લાભ મેળવી મકાનો પરત કર્યા મોદી હૈ તો મુંકીન ગમે તેવું કૌભાંડ કરી ભાજપ માં ભળો એટલે પવિત્રમ પવિત્રમ 

દામનગર શહેર માં ભ્રષ્ટ પાલિકા શાસકો એ હદ વટાવી નામદાર ગુજરાત હાઈકોર્ટે કરેલ આદેશ નો અંગત લાભ માટે અનાદર કરી દામનગર શહેર માં ઠાંસા રોડ મફત પ્લોટ ફાળવણી માં મોટા પાયે થયેલ ગેરવહીવટ અંગે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પબ્લિક ઇંટ્રેસ્ટ લિટીકેશન ૯૨૪/૨૦૧૦ માં ગુજરાત હાઈકોર્ટ ના આદેશ થી મફત પ્લોટ ફાળવણી માં ગેરવહીવટ સબબ સ્થાનિક પંચાયત વિભાગ ના પદા અધિકારી અધિકારી ઓ રેવન્યુ અને શહેરી વિકાસ વિભાગ સમાજ કલ્યાણ પછાત કલ્યાણ બધા એ મળી એકમેક ને મદદગારી કરી બનાવટી સનદો આધાર પુરાવા કબ્જા પાવતી બનાવી તેનો ખરા તરીકે ઉપીયોગ કરી કરાવી મફત પ્લોટ ફાળવણી ઓ મેળવી બનાવટી પુરાવા ઓનો ખરા તરીકે

ઉપીયોગ કરી રાજ્ય સરકાર ની સમાજ કલ્યાણ પછાત કલ્યાણ કચેરી ઓ માંથી આવાસ યોજના ઓના લાભો મેળવી મફત પ્લોટ ની સામાન્ય શરતો નો ભંગ કરી સરકાર ની નીતિ ઑથી વિપરીત મકાનો બનાવી લીધા હોવા નું નામદાર ગુજરાત હાઈકોર્ટ ને પબ્લિક ઇંટ્રેસ્ટ લિટીકેશન ૯૨૪/૨૦૧૦ થી ધ્યાન ઉપર લાવતા ગુજરાત હાઈકોર્ટે દ્વારા આ કેસ માં તંત્ર ને આદેશ કરતા  ત્રણ જેટલી પોલીસ ફરિયાદ સરકાર પક્ષ કરાયેલ મોટાભાગ ના પદા અધિકારી અને અધિકારી ઓને જેલ ની સજા કરાયેલ આ પ્રકરણ માં નામદાર ગુજરાત હાઈકોર્ટે ૨૧૪ પ્લોટ ની ફાળવણી વ્યાજબી ઠેરવી બાકી ના પ્લોટ ની ફાળવણી રદ કરી તેના ઉપર બનેલ મકાનો ડીમોલેશન કરી તોડી પાડી તેના આધાર પુરાવા નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજુ કરવા કરેલ આદેશ નો દામનગર પાલિકા તંત્ર એ અંગત લાભ માટે અનાદર કરી ગેરકાયદેસર ઉભા કરાયેલ મકાનો નું દામનગર પાલિકા તંત્ર એ ડીમોલેશન ન કરી ગેરકાયદેસર મકાનો નો કબજો મેળવી ગેરકાયદેસર બનાવટી સનદ કબ્જા પાવતી ઓ બનાવી લેનાર તેજ ઈસમો ને આ મકાનો મોટી રકમો અંગત રીતે મેળવી પરત કરી નામદાર ગુજરાત હાઈકોર્ટ ના આદેશ નો અનાદર કર્યો છે  પબ્લિક ઇંટ્રેસ્ટ લિટીકેશન ૯૨૪/૨૦૧૦ માં ગુજરાત હાઈકોર્ટે કરેલ આદેશ મુજબ ગેરકાયદેસર ફાળવણી રદ કરી તેના ઉપર બનેલ મકાનો નું ડીમોલેશન કરી જવાબદાર ગુનેગારો સામે સરકાર પક્ષે ફોજદારી ફરિયાદ દાખલ કરી જેલ ની સજા કરવા ના હુકમ માં પાલિકા અને તાલુકા પંચાયત લાઠી સમાજ કલ્યાણ પછાત કલ્યાણ કચેરી એ અલગ અલગ પોલીસ સરેશનો માં ફરિયાદ કરી પદા અધિકારી અને અધિકારી ઓને જેલવાસ ભોગવ્યો આજ ઈસમો ને ગેરકાયદેસર ઉભા મકાનો પરત કોની મંજૂરી થી અપયા ?

નામદાર ગુજરાત હાઈકોર્ટ ના આદેશ નો અનાદર કરી ૧૪ વર્ષ સુધી આ ગેરકાયદેસર મકાન નું ભાડું કોણ મેળવે છે ? આ મકાનો કેટલી રકમ થી વેચી તેના નાણાં કોણે મેળવ્યા ? આ બાબતે દામનગર નગરપાલિકા સ્પષ્ટતા કરે ગેરકાયદેસર ફાળવણી બનાવટી સનદ દાખલા અને કબ્જા પાવતી ની ખરા તરીકે ઉપીયોગ કરી આવાસ યોજના વાળા મકાનો તોડી પાડી તેના આધાર પુરાવા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજુ કરવા ના આદેશ નો ઉલ્લાળિયો કેમ કરાયો ? પાલિકા ના આકારણી રજી એ વેરા દફતરે આ મકાનો કોની મંજૂરી મેળવી ચડાવ્યા ? દિન દસ માં સ્પષ્ટતા નહિ કરાય તો નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એમ સી એ કરવા ફરજ પડશે તેમ જાહેરહિત ના અરજદારે ચીમકી ઉચારી ચીફ ઓફિસર દામનગર ને આ અંગે સ્પષ્ટતા કરતો પત્ર પાઠવ્યો છે

Follow Me:

Related Posts