ચમારડી ગામે સતત ત્રીજા દિવસે મેઘ મહેર જોવા મળી. નદી નાળાઓ માં ઘોડાપૂર, બજારો માં ફોટ ફોટ વરસાદી પાણી ભરાયા. બાબરા ના ચમારડી ગામે છેલ્લા ત્રણ દિવસ થી મેઘ મહેર થય રહી છે. ત્રણ દિવસ થી મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. નદી નાળાઓ માં ઘોડાપૂર આવ્યા છે.
અહીં ની મેન બજાર માં વરસાદ પાણી ફુટ ફુટ સુધી પાણી ભરાયા હતા. સતત પડી રહેલ વરસાદ ના કરણે ઉભા પાકો ને જીવન દાન મળી રહ્યું છે. ચમારડી સહિત આજુ બાજુ ના ગામો માં મેધરાજા મનમુકીને વરસી રહ્યા છે. સતત પડી રહેલ વરસાદ ના કારણે ધરતીપુત્રો માં ખુશી ની લાગણી જોવા મળી રહી છે.



















Recent Comments