ચાઇનીઝ દોરી અને ટુક્કલ સહિતની વસ્તુના વેચાણ પર કડક પ્રતિબંધDG રાજ્યના તમામ કમિશનર તેમજ SPને પરિપત્ર જાહેર કર્યો
ઉત્તરાયણનો પર્વ ગુજરાતમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવતો હોય છે. ઉત્તરાયણ માટે પતંગ અને દોરી બનાવવાની તૈયારીઓ અત્યારથી જ શરુ થઇ ગઇ છે. ત્યારે ઉતરાયણ પર્વમાં પ્રતિબંધિત વસ્તુ ન વેચાય તે માટે તંત્રએ પહેલાથી જ તૈયારીઓ ચાલુ કરી દીધી છે. રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગના ડ્ઢય્એ મહત્વના આદેશ કર્યા છે. હવે ચાઇનીઝ દોરી અને ટુક્કલ સહિતની વસ્તુના વેચાણ પર કડક પ્રતિબંધ લગાવાયો છે. દ્ગય્ના આદેશ મુજબ વેપારીઓ આવી કોઇ પણ પ્રતિબંધિત વસ્તુ નહીં વેચી શકે.. જેને લઇ ડ્ઢય્એ રાજ્યના તમામ કમિશનર તેમજ જીઁને પરિપત્ર જાહેર કર્યો છે અને સમયાંતરે દરોડા સહિત તપાસની સૂચના આપી છે. ઉતરાયણ પર્વને લઇ બજારમાં પ્રતિબંધિત વસ્તુ ન પહોંચે. તે માટે તકેદારી રાખવા આદેશ કર્યા છે. મહત્વનું છે કે વર્ષ ૨૦૨૨ની ઁૈંન્ના નિકાલ સમયે ૐઝ્રએ નવેમ્બરના અંત સુધી કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા.
Recent Comments