ચેત્રીપૂનમ ના પાવન પર્વ એ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં મહારક્તદાન કેમ્પ યોજાશે
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં ચેત્રીપૂનમ હનુમાનજી ની જન્મ જ્યંતી એ મહા રક્તદાન કેમ્પ નું આયોજન શ્રી ભુરખિયા હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સહયોગ થી સમસ્ત દામનગર મિત્ર મંડળ આયોજિત રક્તદાન કેમ્પ ભાવનગર સર ટી હોસ્પિટલ ના બ્લડ બેંક ના સંકલન થી યોજાશે આ અંગે શ્રી ભુરખિયા હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી ઓ ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી ઓ પૂજારી પરિવાર શ્રી ભુરખિયા ગામ ભવાની સેના સમસ્ત સેવક સમુદાય તેમજ સમસ્ત દામનગર મિત્ર મંડળ ના યુવાનો કાર્યકરો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી હરજીભાઈ નારોલા પ્રવીણભાઈ નારોલા અશોકભાઈ બાલધા હિંમતભાઈ ચિતળિયા સહિત ના સંકલન થી મહારક્તદાન કેમ્પ યોજાશે
Recent Comments