અમરેલી અમરેલીમાં દેવીપૂજક સમાજનું સ્નેહ મીલન યોજાયું અમરેલી ગૌશાળા પાસે દેવીપૂજક સમાજનું સ્નેહ મીલન યોજાયું જેમાં ખૂબ જ મોટી સ્ંખ્યામા દેવીપૂજક સમાજના લોકો હાજર રહ્યા અને અમરેલી વિધાનસભાના કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીને વિજય ભવ: ના આશીર્વાદ આપ્યા. Tags: Post navigation Previous Previous post: કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…Next Next post: અમરેલી તાલુકાનાં વાંકીયા ગામે કોળી સમાજનું સ્નેહ મીલન યોજાયું Related Posts બગસરા ધારી ખાંભા ના લોકલાડીલા ધારાસભ્ય જે વી કાકડીયા આજરોજ બગસરા શહેર ભાજપ ના નવનિયુક્ત મોરચાઓના પ્રમુખ અને મહામંત્રી ઓ ને શુભેચ્છાઓ પાઠવવા માટે ખાસ સ્વસ્તિક શરાફી સહકારી મંડળી લી. ના બિલ્ડીંગ મા મુલાકાત લીધી હતી. સાવરકુંડલા નગરપાલિકાની ડમ્પીંગ સાઇટ કમ્પાઉન્ડ દિવાલના કામમા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરતાં રામદેવસિંહ ગોહિલ અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટના ગેસ્ટહાઉસ ખાતે પરમીટનો ભંગ કરી, દારૂની મહેફિલ માણતા કસ્ટમ વિભાગના ત્રણ અધિકારીઓને ઝડપી લેતી એલ.સી.બી. અમરેલી
Recent Comments