દામનગર ના શ્રી છભાડિયા પ્રા. શાળામાં વિદ્યાર્થી ભાઈ બહેનના વચ્ચે એકબીજા ને રક્ષાસૂત્ર બાંધી ઉજવાયો પવિત્ર બંધન નો તહેવાર રક્ષાબંધનની મુખ્ય શિક્ષક ગૌરાંગભાઈ તથા સ્ટાફ પરિવાર દ્વારા શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો બાળકો સાથે રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી.
છભાડીયા પ્રા શાળા માં રક્ષાસૂત્ર બાંધી ઉજવાય રક્ષાબંધન

Recent Comments