“જળ ઉત્સવ’ યજ્ઞમાં આહુતિ આપવાનો અવસર પ્રાપ્ત કરતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દડક કૌશિકભાઈ વેકરીયા તથા લોક સેવક મુકેશભાઈ સઘાણી
ગાગડીયા નદીના કાઠે જળ સરક્ષણને પ્રોત્સાહન મળે અને જિલ્લા પ્રવાસનને વેગ આપવા ૧૦-દિવસ આયોજીત જળ ઉત્સવમા ધોળકીયા ફાઉન્ડેશન-સુરતના સચાલક સવજીભાઈ ધોળકીયા, ગુજરાત પ્રદેશ ભાજપના પુર્વ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, જીલ્લા પચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરીયા ઉપસ્થિત રહયા હતા.
રાજ્ય સરકાર- તથા * ધોળકિયા ફાઉન્ડેશન સુરતના સહયોગથી અમરેલી જિલ્લાના ગાગડિયા નદીના કાંઠે જળ સંરક્ષણના ભગીરથ કાર્યને પ્રોત્સાહન આપવા તથા અમરેલી જિલ્લાના પ્રવાસનને વેગ આપવા માટે સૌ પ્રથમવાર 10 દિવસ માટે આયોજિત જળ ઉત્સવમાં ધોળકિયા ફાઉન્ડેશનના સંચાલક અને પદ્મશ્રી માન. સવજીભાઈ ધોળકિયા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ પૂર્વ અધ્યક્ષ માન. શ્રી જીતુભાઈ વાઘાણી, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક માન. શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાથે જળ ઉત્સવ તેમજ યજ્ઞ મા આહુતિ આપવાનો અવસર પ્રાપ્ત કરતા લોક સેવક શ્રી મુકેશભાઈ સંઘાણી.આ પ્રસંગે અમરેલી જીલ્લા પંચાયત નાં પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા તેમજ અન્ય પદાધિકારી શ્રી ઓ પણ ઉપસ્થિત રહ્યા.. તેમ અખબારી યાદીમા જણાવેલ छे.
Recent Comments