અમરેલી

જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ખાતે ગ્રામસભામાં મતદારોએ મતદાન માટે પ્રતિજ્ઞા લીધી

અમરેલીના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ઉપસ્થિત મતદારો દ્વારા મતદાન પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભા  સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં વધુમાં વધુ મતદાન થાય ઉપરાંત મતદાનને લઈ લોકોમાં જાગૃત્તિ વધારવા માટેનો આ મતદાન પ્રતિજ્ઞા પાછળનો ઉમદા ઉદ્દેશ છે.

Related Posts