fbpx
અમરેલી

જાફરાબાદ તાલુકામાં કમોસમી વરસાદ ( માવઠું ) થતા ખેડુતોને કપાસના પાકમાં ખુબ નુકશાન થવા રજૂઆત કરતાં ટીકુ ભાઈ વરૂ

. સવિનય , ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે , જાફરાબાદ તાલુકામાં કમોસમી વરસાદના કપાસના પાકમાં અત્યારે તડ આવેલ હોય અને ખેડૂતોના ખેતરોમાં હજારો મણ કપાસ પાકી ગયેલો હોય જેના લીધે હાલ કપાસ ઉતારવાની મોસમ ચાલુ હોય એવા સમયે વરસાદ ( માવઠું ) આવતા ખેડૂતોનો તમામ પાક ખરાબ થયેલ હોય તો તાકિદે આ વિસ્તારમાં જે લોકોએ કપાસની ખેતી તેમજ શિયાળું રવિ સીઝનમાં પારાવાર નુકશાન થયેલ હોય તો તેનું તાત્કાલીક ધોરણે સર્વે કરી જાફરાબાદ તાલુકાના ખેડુતો માટે રાહત પેકેજ જાહેર કરી વળતર ચુકવવા આપ સાહેબને નમ્ર વિનંતી છે .

Follow Me:

Related Posts