fbpx
ભાવનગર

જાહેર અને ખાનગી ક્ષેત્રના એકમોએ જૂન-૨૦૨૨ અંતિત માહિતી તા.૩૦-૦૭-૨૦૨૨ સુધીમાં ઇ.આર.-૧ પત્રકમાં મોકલી આપવી

મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, ભાવનગર હેઠળ સી.એન.સી. એક્ટ-૧૯૫૯ અંતર્ગત નોંધાયેલ તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રના એકમોએ દર ત્રિમાસિક ધોરણે ઇ.આર.-૧ પત્રકમાં માહિતી ભરીને અત્રેની કચેરીને નિયત સમયમર્યાદામાં મોકલવી ફરજિયાત છે. સી.એન.વી. એક્ટ અંતર્ગત નોંધાયેલ તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રના એકમોએ જૂન-૨૦૨૨ અંતિત માહિતી તા.૩૦-૦૭-૨૦૨૨ સુધીમાં ઇ.આર.-૧ પત્રકમાં મોકલી આપવાં જણાવવામાં આવ્યું છે. અન્યથા સી.એન.વી. એક્ટ- ૧૯૫૯ હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ મદદનીશ નિયામક(રોજગાર) ની યાદીમાં જણાવાયું છે

Follow Me:

Related Posts