જાહ્નવી કપૂર રેડ ગાઉનમાં ફોટોશૂટની તસ્વીરો થઇ વાઈરલ
પોતાની આકર્ષક સ્ટાઈલથી હજારો ચાહકોના દિલ જીતનાર અભિનેત્રી જાહ્નવી કપૂરે ફરી એકવાર પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી બધાના હોશ ઉડાવી દીધા છે. બોલિવૂડમાં પોતાની આકર્ષક સ્ટાઈલથી હજારો દિલોની ધડકન બનાવનાર હોટ અભિનેત્રી જાહ્નવી કપૂર અપ્સરાથી ઓછી નથી દેખાઈ રહી.આ તસવીરોમાં જાહ્નવી કપૂરનો કિલર ગ્લેમરસ લુક જાેઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી
ફોટામાં જાહ્નવી કપૂર મરૂન રંગના ડીપ નેક બોડીકોન ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરોમાં જાહ્નવી કપૂરનો કિલર ગ્લેમરસ લુક જાેઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. તસ્વીરોમાં જાહ્નવી કપૂર મરૂન રંગના ડીપ નેક બોડીકોન ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરોમાં જાહ્નવી કપૂર ગ્લોસી મેકઅપ સાથે ઓપન હેરસ્ટાઇલમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે, જેના પર ચાહકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ જાેવા મળી રહ્યો છે.
તસવીરો શેર કરતી વખતે જાહ્નવી કપૂરે કેપ્શન આપ્યું હતું. ફોટામાં જાહ્નવી કપૂર તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જાેવા મળે છે. તેના લાખો ચાહકો જાહ્નવી કપૂરની આ તસવીરો પર કોમેન્ટ કરતા જાેવા મળે છે – ઓસમ, સો બ્યુટીફુલ, વાહ, ક્વીન, જાહ્નવી કપૂર ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી જાેવા મળે છે.
Recent Comments