છેલ્લા ઘણા સમયથી કોરોનાની મહામારી દરમ્યાન અમરેલી જિલ્લામાં ઘણા ખરા નાઈટ હોલ્ડ રૂટો બંધ કરેલ હતા. પરંતુ હાલ પરીસ્થિતી સુધરી રહી છે ત્યારે અમરેલી જિલ્લાની અંદર આવતા એસ.ટી.ડેપો જેવા કે અમરેલી, ધારી, ઉના, કોડીનાર, સાવરકુંડલા, બગસરા તેમજ મોટા ભાગનાં નાઈટ હોલ્ડ રૂટો બંધ છે આ બંધ રૂટો શરૂ કરવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ ગુજરાત રાજયનાં વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુ સાહેબને રૂબરૂ મળીને તથા લેખિતમાં રજુઆત કરી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા અમરેલી જિલ્લાનાં એસ.ટી.ના નાઈટ હોલ્ડ રૂટો શરૂ કરવા રાજયનાં વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુને કરાઈ રજુઆત

Recent Comments